Navsari : ચૂંટણી મહાપર્વ નિમિતે યશફીન ગૃપ ઓફ હોસ્પિટલ્સ - નવસારીની જાહેરાત, મતદાન કરો અને મેડિકલ ની દવામાં ૨૦ % ડિસ્કાઉન્ટ મેળવો.
Navsari : ચૂંટણી મહાપર્વ નિમિતે યશફીન ગૃપ ઓફ હોસ્પિટલ્સ - નવસારીની જાહેરાત, મતદાન કરો અને મેડિકલ ની દવા પર 20 % ડિસ્કાઉન્ટ મેળવો.
યશફીન ગૃપ ઓફ હોસ્પિટલ્સ - નવસારી દ્વારા તા. 07/05/2024, મંગળવારનાં દિને ચૂંટણી મહાપર્વમાં મતદાન કરી આવનાર ઓપીડી દર્દીને યશફીન હોસ્પિટલ સંચાલિત યશફીન મેડીકલની દવા પર 20% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.Post courtesy: tweeter
Comments
Post a Comment